Posts

Showing posts from June 21, 2023

વિશ્વ યોગ દિવસ - ૨૦૨૩

Image
 તા. ૨૧ જૂન ૨૦૨૩  બુધવાર  આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસના કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર, શાળાના શિક્ષકો તેમજ બાળકો જોડાયા હતા. આ યોગ દિવસ નિમિતે યોગાસન અને પ્રાણાયામનાં વિવિધ પ્રયોગો દ્વારા બાળકોએ યોગ સંસ્કૃતિનો પરચો મેળવ્યો હતો.