Posts

Showing posts from May 2, 2019

વકતૃત્વ સ્પર્ધા

તા. ૨/૦૫/૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  વકતૃત્વ  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર વકતૃત્વ રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે.  ભાઈઓ - પરમાર વિરેન્દ્રસિંહ રણવીરસિંહ   બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ 

એકપાત્રીય અભિનય

તા. ૨/૦૫/૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર અભિનય  રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે.  ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ   બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ 

ગીત સ્પર્ધા

તા. ૧/૦૫/૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર ગીતો રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે.  ભાઈઓ - લુહાર અશોક કાનાભાઈ   બહેનો - મકવાણા  હિરલબેન રણજીતસિંહ (પાયલ)