Posts

Showing posts from February 8, 2020

વાવ દર્શન ધોરણ 1 થી 5

Image
તા. 8/2/2020 આજ રોજ શાળાના ધોરણ 1 થી 5 ના બાળકો અને શિક્ષકો ગામમાં આવેલ સોલંકી કાળની વાવ ના દર્શનાર્થે ગયા હતા. ત્યાં તેમણે અલ્પઆહાર કર્યો હતો તેમજ ગામના ઐતિહાસિક મહત્વને જાણ્યું હતું.