Posts

Showing posts from June 22, 2019

વિશ્વ યોગ દિવસ

Image
વિશ્વ યોગ દિન....... "योग: कर्मसु कौशलम्’" ની ભાવનાને વિશ્વ ફલક પર રજૂ કરવા માટેનો અનેરો અવસર એટલે આજનો વિશ્વ યોગ દિવસ. સમગ્ર ભારતીય સમાજનું ગૌરવ અને અમૂલ્ય સંપદા એટલે યોગ. આજના યોગ દિવસે માઠાસુલિયા પ્રાથમિક શાળા એ ગર્વભેર યોગ દિનની ઉજવણી કરી હતી.