Posts

Showing posts from June 25, 2025

SMC બેઠક | ૨૪ જુન ૨૦૨૫

Image
 તા. ૨૪ જુન ૨૦૨૫  આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે નવીન SMC સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં શાળાના ભવિષ્યના આયોજન અને કાર્યક્રમો પર વિચારણા થઇ હતી. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - ૨૧ જુન ૨૦૨૫ | માથાસુલીયા પ્રાથમિક શાળા

Image
 તા. ૨૧ જુન ૨૦૨૫ આજ રોજ માથાસુલીયા પ્રા. શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી. જેમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.