Posts

Showing posts from April 26, 2019
Image
વાનગી હરીફાઈ  તાં. ૨૬/૪/૨૦૧૯ આજ રોજ શાળામાં ધોરણ 8 નાં બાળકો માટેની વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ સુંદર તૈયારી કરીને વાનગીઓ રજુ કરેલ હતી. નિર્ણાયકોએ બાળકોની વાનગીને ગુણવત્તા, પૌષ્ટિકતા, આરોગ્યકારક વગેરે બાબતોને ધ્યાને લઈને પ્રથમ ત્રણ નંબર જાહેર કર્યા હતા.  પ્રથમ ક્રમાંક : પરમાર મમતાબેન જગતસિંહ - ( બટાકાવડા) દ્વિતીય ક્રમાંક : મકવાણા હિરલબેન રણજીતસિંહ - (સમોસા) તૃતીય ક્રમાંક : પરમાર યુવરાજસિંહ બાબુસિંહ - (માલપુઆ)