Posts

Showing posts from April 29, 2019

ESSAY WRITING

તા. ૨૯/૦૪/૨૦૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં નીચેના બાળકોએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ભાગ લેનાર દરેક બાળક ને અભિનંદન.  ભાઈઓ : પરમાર હર્ષદસિંહ જગતસિંહ બહેનો : પરમાર હિરલબેન અરવિંદસિંહ 

GAME SHOW

તા. ૨૭/૦૪/૨૦૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે “વન્ડર ગેમ શો” યોજાયો હતો જેમાં નીચે મુજબના બાળકોએ પ્રથમ ઇનામ જીત્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને અભિનંદન.  1.              સંગીત ખુરશી :  a.  ભાઈઓ – પરમાર જોગેન્દ્રસિંહ જસવંતસિંહ b.  બહેનો – મકવાણા હિરલબેન રણજીતસિંહ (પાયલ) 2.              દુપટ્ટા ખેંચ :-  a.  ભાઈઓ - પરમાર યુવરાજસિંહ બાબુસિંહ b.  બહેનો - પરમાર કોમલબેન રણજીતસિંહ  3.              કલેવર ઈટર –  a.  ભાઈઓ – પરમાર રાજેન્દ્રસિંહ લાલુસિંહ  4.              માઉથ ક્લીપીંગ :- a.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ  b.  બહેનો – પરમાર કોમલબેન રણજીતસિંહ  5.              બેલેન્સ રન વિથ ડીસ :- a.  ભાઈઓ – લુહાર અશોક કાનાભાઈ  b.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ  c.   બહેનો – પરમાર આરતીબેન લાલુસિંહ  6.              બોલ બીટવીન ટૂ હેડ્સ :- a.  ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ  b.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ  c.   બહેનો – પરમાર શિલ્પાબેન શમ્ભુસિંહ d.  બહેનો – પરમાર હિરલબેન અરવિંદસિંહ