જન્મદિનની ઉજવણી

આજ રોજ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ નાં રોજ માથાસુલીયા પ્રાથમિક શાળામાં અમારા શિક્ષિકા બેન શ્રીમતી સુરેખાબેન પેલ નો જન્મ દિન હતો. વાડી સાથે જ શાળાની કન્યા કુ. દિપીકાબેન પરમારનો પણ જન્મ દિન હતો અને આ બંને  શિષ્ય-ગુરુ નાં જન્મ દિનની ઉઅજાવાની કરવામાં આવી.
Add caption

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

સ્વયં શિક્ષક દિન - ૨૦૨૩

શિક્ષક દિન - 2025