સૌજન્ય મુલાકાત

તાં. ૬/3/૨૦૧૯

આજ રોજ NRI શ્રી અરવિંદભાઈ અમીન અને કે.આર. શ્રોફ ફૌન્દેશાનનાં ગુરુભાઈ દેસાઈ એ માથાસુલીયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમને બાળકો સાથે અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કર્યો હતો. બાળકોને અંગ્રેજી બોલવા માટે પ્રેરિત કર્યા હતા. બાળકોએ પણ નિખાલસતાથી તેમને તૂટ્યા ફૂટ્યા અંગ્રેજીમાં પ્રશ્નો કર્યા હતા. 

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

સ્વયં શિક્ષક દિન - ૨૦૨૩

શિક્ષક દિન - 2025