વાનગી હરીફાઈ 

તાં. ૨૬/૪/૨૦૧૯

આજ રોજ શાળામાં ધોરણ 8 નાં બાળકો માટેની વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ સુંદર તૈયારી કરીને વાનગીઓ રજુ કરેલ હતી. નિર્ણાયકોએ બાળકોની વાનગીને ગુણવત્તા, પૌષ્ટિકતા, આરોગ્યકારક વગેરે બાબતોને ધ્યાને લઈને પ્રથમ ત્રણ નંબર જાહેર કર્યા હતા. 

પ્રથમ ક્રમાંક : પરમાર મમતાબેન જગતસિંહ - ( બટાકાવડા)
દ્વિતીય ક્રમાંક : મકવાણા હિરલબેન રણજીતસિંહ - (સમોસા)
તૃતીય ક્રમાંક : પરમાર યુવરાજસિંહ બાબુસિંહ - (માલપુઆ)

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય