GAME SHOW

તા. ૨૭/૦૪/૨૦૧૯

આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે “વન્ડર ગેમ શો” યોજાયો હતો જેમાં નીચે મુજબના બાળકોએ પ્રથમ ઇનામ જીત્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને અભિનંદન. 

1.              સંગીત ખુરશી : 

a.  ભાઈઓ – પરમાર જોગેન્દ્રસિંહ જસવંતસિંહ

b.  બહેનો – મકવાણા હિરલબેન રણજીતસિંહ (પાયલ)

2.              દુપટ્ટા ખેંચ :- 

a.  ભાઈઓ - પરમાર યુવરાજસિંહ બાબુસિંહ

b.  બહેનો - પરમાર કોમલબેન રણજીતસિંહ 

3.              કલેવર ઈટર – 

a.  ભાઈઓ – પરમાર રાજેન્દ્રસિંહ લાલુસિંહ 

4.              માઉથ ક્લીપીંગ :-

a.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ 

b.  બહેનો – પરમાર કોમલબેન રણજીતસિંહ 

5.              બેલેન્સ રન વિથ ડીસ :-

a.  ભાઈઓ – લુહાર અશોક કાનાભાઈ 

b.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ 

c.   બહેનો – પરમાર આરતીબેન લાલુસિંહ 

6.              બોલ બીટવીન ટૂ હેડ્સ :-

a.  ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ 

b.  ભાઈઓ – પરમાર અજયસિંહ જુજારસિંહ 

c.   બહેનો – પરમાર શિલ્પાબેન શમ્ભુસિંહ

d.  બહેનો – પરમાર હિરલબેન અરવિંદસિંહ 


Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય