વકતૃત્વ સ્પર્ધા

તા. ૨/૦૫/૧૯


આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  વકતૃત્વ  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર વકતૃત્વ રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈઓ - પરમાર વિરેન્દ્રસિંહ રણવીરસિંહ  

બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ 



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય