વિશ્વ યોગ દિવસ

વિશ્વ યોગ દિન.......
"योग: कर्मसु कौशलम्’" ની ભાવનાને વિશ્વ ફલક પર રજૂ કરવા માટેનો અનેરો અવસર એટલે આજનો વિશ્વ યોગ દિવસ. સમગ્ર ભારતીય સમાજનું ગૌરવ અને અમૂલ્ય સંપદા એટલે યોગ. આજના યોગ દિવસે માઠાસુલિયા પ્રાથમિક શાળા એ ગર્વભેર યોગ દિનની ઉજવણી કરી હતી.


Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય