જન્માષ્ઠ્મી..........
કાનુડો નટખટ, માખણમાં ઝટપટ,
જઈને જમુનાને તટ, રાસડાની રમઝટ,
કાનજી........અને તેમનો જન્મ દિવસ એટલે જન્માષ્ઠમી ..... એટલે સમગ્ર ભારતના હૃદયે અનુભવાતો પોતીકો અવસર. કાનુડાની ઓળખ એટલે ગોવાળ, ગાય, ગોપી, માખણ, મોરપીંચ્છ અને વહાલા તોફાનો...... તેનું જીવતું જાગતું સ્વરૂપ એટલે આપણી શાળામાં ભણતા આપણા બાળકો. સુંદર રીતે ખેડી કરેલ કાનાની પ્રતિકૃતિ અને તેના સંભારણાનું ગુચ્છ સમા આજના કાર્યક્રમ. આજે સુંદર રીતે જન્માષ્ઠમીની ઉજવણી કરવામાં આવી. હર્ષ અને ઉલ્લાસ સાથે મેઘરાજાની છાયામાં બાળકોએ આજનો પ્રસંગ દીપાવ્યો.

Comments
Post a Comment