ઉત્તરાયણ......

૧૫ જાન્યુઆરી ૨૦૨૦

કોઈ પતંગ આકાશમાં ઉડે તેની સાથે સાથે અગનીઇત પતંગો દરેકના મનમંદિરમાં પણ ઉડે છે. આ પતંગો લાગણીના હોય છે. માથાસુલીયા પ્રાથમિક શાળામાં આજે પતંગોત્સવની મજા આવી. બાળકોએ બુમો પાડતા પાડતા પતંગો ચગાવ્યા....તો ભરત જેવા લુંટવાની મજા માણતા પકડાયા. તો બીજી બાજુ છોકરીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠી. પતંગોત્સવની મજા ઘરથી પણ વધુ શાળામાં બાળકોની સાથે આવે.





Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - ૨૧ જુન ૨૦૨૫ | માથાસુલીયા પ્રાથમિક શાળા