કન્યા સ્વરક્ષણ તાલીમ....

૨૯ જાન્યુઆરી ૨૦૨૦

આજના સમયમાં અનિચ્છનીય ઘટનાઓ જ્યાં વધી રહી છે ત્યારે કન્યાઓ સ્વ રક્ષણ કરતા શીખે તે ખુબ મહત્વનું હોય છે. કન્યાઓ કરાટે શીખીને સ્વ રક્ષણ કરી શક એતે હેતુથી રાજ્યસરકાર સતત પ્રયત્નશીલ છે અને તે માટે કન્યાઓને કરાટે તાલીમ આપવામાં આવે છે.



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય