વાવ દર્શન ધોરણ 1 થી 5

તા. 8/2/2020

આજ રોજ શાળાના ધોરણ 1 થી 5 ના બાળકો અને શિક્ષકો ગામમાં આવેલ સોલંકી કાળની વાવ ના દર્શનાર્થે ગયા હતા. ત્યાં તેમણે અલ્પઆહાર કર્યો હતો તેમજ ગામના ઐતિહાસિક મહત્વને જાણ્યું હતું.





Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય