જન્માષ્ટમી ઉજવણી

 તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ 

શુક્રવાર 


આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ માં વર્ગખંડ કક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને કાર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બાળકોએ શ્રી કૃષ્ણના જીવન સતાહે સંકળાયેલી વિવિધ બાબતો પોતાની સ્પીચમાં રજુ કરી હતી અને આ માટે તેમણે વાંચવું પણ પડેલું. આ સાથે જ બાળકોએ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી તેમની ઉર્મીઓને સર્જનાત્મકતા દ્વારા કાર્ડ ઉપર ઉતારી  હતી. 


ધોરણ ૮ :

વકૃત્વ સ્પર્ધા વિજેતા :

૧) પ્રથમ ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ 

૨) દ્વિતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ 

૩) તૃતીય ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ 

૩) તૃતીય ક્રમાંક : પરમાર ધર્મેન્દ્ર સુરેન્દ્રસિંહ 


કાર્ડ સ્પર્ધા :

૧) પ્રથમ ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ 

૨) દ્વિતીય ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ 

૩) તૃતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ 


વિજેતા બાળકોને શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. 












Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

એકપાત્રીય અભિનય