ગુરુ પૂર્ણિમા મહોત્સવ

'અંધકાર' થી 'ઉજાસ', 'આજ્ઞાન' થી 'જ્ઞાન', તરફની યાત્રા જીવનમાં ઘણા બધા પડાવો પર નિર્ભર હોય છે. પરંતુ તે સમસ્ત પડાવ માં તમારે કોઈની સતત જરૂર પડતી હોય તો તે ગુરુ છે. જેમના માર્ગદર્શન થાકી તમે ઈશ્વરીય દિવ્યતાને પ્રાપ્ત કરી શકો છો. આ ઈશ્વરીય દિવ્યતાના માર્ગમાં ગુરુ એક જ્યોતિરૂપ માર્ગદર્શન પૂરું પાડે છે. આવા અવસરે માથાસુલીયા પ્રાથમિક શાળામાં ગુરુ ઋણ સ્વીકાર કાર્ડ સ્પર્ધા યોજાઈ હતી તેમજ ગુરુ વિષે બાળકોએ પોતાના વિચારો રજુ કર્યા હતા.

ગુરુ ઋણ સ્વીકાર કાર્ડ માં વિજેતા :

ધોરણ ૬ :
૧. પરમાર વિદ્યાબેન કિરણસિંહ
૨. પરમાર પ્રગતિ જીતેન્દ્રભાઈ 
૩. પરમાર રીતેશસિંહ ભરતસિંહ 

ધોરણ ૭ : 

૧. પરમાર આરતીબેન વિનોદ્સિંહ
૨. પરમાર રાજવીરસિંહ પ્રવીણસિંહ
૩. પરમાર કિરણબેન સમરસિંહ

ધોરણ ૮ :

૧. પરમાર નિધીબેન જગતસિંહ 
૨. પરમાર જયદીપસિંહ રમેશસિંહ 
૨. પરમાર આકાશસિંહ અનાવર સિંહ 
૩. પરમાર અંજનાબેન સમરસિંહ





Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય