એકપાત્રીય અભિનય

તા. ૨/૦૫/૧૯


આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર અભિનય  રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ  

બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ 



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી