સામાન્ય ચુંટણી - ૨૦૧૯

તા. ૧૯/૦૭/૨૦૧૯

જન પ્રતિનિધિ એ સામાજિક જીવનનું મહત્વનું અંગ છે. લોકશાહીનું પાયાનું ઘટક એ જન પ્રતિનિધિત્વ છે. જન પ્રતિનિધિઓનાં પ્રજા સાથેના સંકલન થી લોકશાહી જીવંત છે. શાળાકીય કક્ષાએ પણ પ્રતિનિધિ નું અનેરું મહત્વ રહ્યું છે. આ વિદ્યાર્થી પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓની સમસ્યાને નિવારવા માટેની મહત્વની કડી છે. તે શાળાકીય સંચાલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. માથાસુલીયા પ્રાથમિક શાળા માં આજે જી.એસ./એલ.આર. અને વર્ગ નાં મોનીટરની ચુંટણી યોજાઈ હતી. તેમાં ભારે રસાકસી અને ઉત્તેજના બાદ નીચે મુજબના વિદ્યાર્થી પ્રતિનિધિઓ ચૂંટાયા છે. તેમને તેમના શુભ સંકલ્પો અને શ્રેષ્ઠ કાર્યો કરવા માટેની શુભેચ્છા.

જી. એસ. : ચૌહાણ રોહનસિંહ જીતેન્દ્રસિંહ
એલ.આર. : પરમાર નેતલબેન મંગુસિંહ

ધોરણ ૮ :

પરમાર જયદીપસિંહ રમેશસિંહ
ઝાલા દિપીકાબેન પ્રકાશસિંહ

ધોરણ ૭ :

પરમાર નિલેશસિંહ અજમેલસિંહ
પરમાર આરતીબેન વિનોદ્સિંહ

ધોરણ ૬ :

ઝાલા યુવરાજસિંહ ભરતસિંહ
ઝાલા યોગીતાબેન ભરતસિંહ




















Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય