School Twining......

6/7 જાન્યુઆરી 2020

ભારતીય સંસ્કૃતિ હંમેશા એકબીજાના જીવનમાં સહસ્તીત્વની ભાવના કેળવતી આવી છે. સમ્ગચ્છધ્વં અને સહનાવવતુની ભાવનાને હૃદયમાં અંકિત કરીને દરેક ભારતીય જીવનની કેડીએ કદમ માંડે છે. પરંતુ મોબાઈલ અને ઈન્ટરનેટ નાં જમાનામાં દરેક પોતાના અંગત જીવનમાંથી બહાર આવવા જ તૈયાર નથી ત્યારે શિક્ષણ સમાજની એ ફરજ બને છે કે તે બાળકોને બીજાની સાથે સહઅસ્તિત્વની ભાવના કેળવે. તેથી અમારી માથાસુલીયા શાળાના બાળકો જવાનપુરા શાળા માં મહેમાન બન્યા અને બીજા દિવસે યજમાન પણ બન્યા. બાળકોનું આ મિલન મોજ અને જ્ઞાન સુધી જ સીમિત ન રહેતા, સંસ્કૃતિનું આદાનપ્રદાન બન્યું હતું.









Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય