Creative Learning Classroom Activities

 માથાસુલિયા પ્રા. શાળાના બાળકો સર્જનાત્મકતા ખીલવી શકે તે આશયથી Lead by Design અને Teach for India ની મદદથી આ શાળામાં Creative Learning Classroom Activities કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રોજેક્ટ સ્વરૂપે ધોરણ ૮ ના બાળકોને આ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દર સપ્તાહે એક કલાકની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમની સર્જનશક્તિને વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. 









Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય