ગીત સ્પર્ધા

તા. ૧/૦૫/૧૯


આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે  ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર ગીતો રજુ કર્યા હતા.  તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈઓ - લુહાર અશોક કાનાભાઈ  

બહેનો - મકવાણા  હિરલબેન રણજીતસિંહ (પાયલ) 



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય