શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨

 માથાસુલીયા પ્રા. શાળા ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વરિષ્ટ સનદી અધિકારી શ્રી ભીમજીયાની સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંગણવાડી અને ધોરણ ૧ નાં બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ ગત વર્ષમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા ધોરણ ૩ થી ૮






નાં બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય