શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૫
૨૬/૦૬/૨૦૨૫
આજરોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે શ્રી રીમાબેન વાઘેલા, ઉપસચિવશ્રી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ સંપન્ન થયો. ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના બાળકો દ્વારા લિખિત વાર્તા પુસ્તક 'બાલ ઝરૂખો' નું વિમોચન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે SMC સભ્યો સાથે પણ બેઠક કરવામાં આવી હતી.




.jpeg)
.jpeg)




.jpeg)



.jpeg)


Comments
Post a Comment